28 Jan 2016

INCOME TAX FORM-2015/16

                    INCOME TAX FORM-2015/16

New Update


 


                                    હેલ્લો મિત્રો.............આપની માટે ફરી એક્વાર  લઈને આવ્યો છું INCOME TAX FORM-2015/16     મિત્રો આ  ફાઈલમા   આપને ઉપયોગી તમામ પત્રકો સામેલ છે. આ ફાઈલ માટે    LMG ARUN FONT નીચેની લિંક્માથી ડાન્લોડ કરી આપના કોમ્પ્યુટરમા ઈન્સ્ટોલ કરવા જરુરી છે.   HOME PAGE       માં પીળા બોકસમા આપને લગતી    તમામ માહીતી એડ કરવાની રહેશે.   SALARY SLIP   માં ઘરભાડા અને મોંઘવારીની ટકાવારીમાં આપ ફેરફાર કરી શકશો.   જે તે પત્રકોમાં પીળા બોકસમા આપને લગતી માહીતી એડ  કરવાની રહેશે. આ  ફાઈલ ઈન્સ્ટોલ કરવા  માટે નીચેની લિંક પર ક્લિક્ કરો.
 





LMG ARUN FONT DOWNLOAD


Nondh - PASSWORD MATE CALL KARVO NAHI.



hike & Telegram Group ADD TO  Educare+ 9624616956


મિત્રો આપનો અભિપ્રાય અવશ્ય આપશો