23 May 2016

ધોરણ ૧૨ પછી કારકિર્દીની તકો -info pdfધોરણ ૧૨ પછી વિવિધ ક્ષેત્રે કારકિર્દીની તકો રહેલી છે,જેમાં વિદ્યાર્થીઓની રસ અને રુચિ મુજબ ક્ષેત્ર પસંદ કરી શકાય.નીચેની PDF ફાઇલમાં ગુજરાતીમાં માહિતી આપેલ છે.(ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત)

ધો.૧૦/૧૨ પરિણામ પછી વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન રૂપ Info.

ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે.સામાન્ય પ્રવાહનું પરિણામ થોડા જ દિવસોમાં જાહેર થનાર છે ત્યારે આજે દરેક માતા પિતાને તેના બાળકોના ભવિષ્ય અને ઉચ્ચ કારકિર્દી માટે ચિંતા થતી હોય છે.-ક્યા અભ્યાસક્ષેત્રે આગળ  વધી શકાય ? સરકારશ્રી તરફથી આ બાબત યોજનાઓ કઇ ?  પ્રવેશ પરીક્ષાઓ ક્યારે યોજાય ? વગેરે પ્રશ્નોના જવાબ મળી રહે તે હેતુથી નીચે કેટલીક ઉપયોગી માહિતી આપેલ છે,જે દરેક વાલીઓને ઉપયોગી બનશે...

કારકિર્દી માર્ગદર્શન' અંક ૨૦૧૬ Download PDF

ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત ' કારકિર્દી માર્ગદર્શન'  અંક ૨૦૧૬ ડાઉનલોડ કરો.