24 Jul 2016

ધો.1 થી 8 માટે ગણન સોફ્ટવેર ડાઉનલોડ કરો

ધો.1 થી 8 માટે ગણન સોફ્ટવેર ડાઉનલોડ કરો

 આ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને ગણિત માટે (૧) સરવાળા (ર) બાદબાકી (૩) ગુણાકાર (૪) સંખ્યાજ્ઞાન (પ) નાની મોટી સંખ્યા (૬) ચડતો-ઉતરતો ક્રમ (૭) વચ્ચેની, પહેલાની અને પછીની સંખ્યાની સમજ તેમજ પરીક્ષા/પ્રેક્ટિસ લઈ શકાય છે. આ સોફ્ટવેર કલ્પેશ ચોટલિયાએ બનાવેલ છે. તેમનો આભાર. આ સોફ્ટવેર તમને ગણનમાં પણ ઉપયોગી થશે.

■ સુચનાઓ :
(1) નીચે આપેલા તમામ પ્રોગ્રામ કમ્પ્યુટરમાં ચાલશે.
(2) આ માટે કમ્પ્યુટરમાં MICROSOFT EXCEL-2007ની જરૂરીયાત રહેશે.
(3) પ્રોગ્રામ open કરો ત્યારે જો Enable Macro અને Disable Macro લખાયને આવે તો Enable Macro વાળું બટન પ્રેસ કરવું.
(4) જે તે સેલમાં લખવામાં તકલીફ થાય તો જે તે સેલમાં જઈ F2 Key પ્રેસ કરવી.
(5) પ્રોગ્રામની સ્કીન નાની કે મોટી કરવી હોય Ctrl Key દબાવી રાખી અને માઉસના રોલરને આગળ કે પાછળ કરવું.

■ સોફ્ટવેર માટે જરૂરી FONT :-
(1). Font-kap127 :- Download
(2). Font-Latest Trisna :- Download
(3). Font-kap024 :- Download

■ સરવાળા માટે (1.26MB) :- Download

■ બાદબાકી માટે (1.21 MB) :- Download

■ ગુણાકાર માટે (1.27 MB) :- Download

■ સંખ્યાજ્ઞાન (1.47 MB) :- Download

■ નાની મોટી સંખ્યા (1.21MB) :- Download

■ ચડતો ઊતરતો ક્રમ(1.22MB) :- Download

■ વચ્ચેની, પહેલાની, પછીની સંખ્યા (1.21 MB) :- Download