24 Jul 2016

ઉપચારાત્મક શિક્ષણ મૂલ્યાંકન સોફ્ટવેર

ઉપચારાત્મક શિક્ષણ મૂલ્યાંકન સોફ્ટવેર

 ઉપચારાત્મક શિક્ષણના મૂલ્યાંકન માટે અહી એક સોફ્ટવેર મુકેલ છે. તમે તેની મદદથી તેનું મૂલ્યાંકન કરી શકો છો. દરેક વિદ્યાર્થીવાઈઝ માહિતી ઉમેરી શકશો.

આ સોફ્ટવેર મારા મિત્ર નરેશ ધાકેચા એ બનાવેલ છે. તેમનો આભાર. તમે પણ ડાઉનલોડ કરો નીચેથી.

■ ઉપચારાત્મક શિક્ષણ મૂલ્યાંકન સોફ્ટવેર :- CLICK HERE
■ ફાઈલ સાઈઝ 286 kb માત્ર
■ સોફ્ટવેરની ખાસિયતો :-
-> વાંચન, લેખન અને ગણન માટે ચાર માપદંડોના આધારે મૂલ્યાંકન કરવા અલગ-અલગ શીટ છે.
-> ચારેય માપદંડનું મૂલ્યાંકન કરી 10માંથી ગુણ આપો. સરાસરી મુજબ કુલ ગુણ આવી જશે.
-> કુલ ગુણ મુજબ ખાનું રંગીન દેખાશે. જેથી નબળા અને તેજસ્વી વિદ્યાર્થીઓની માહિતી તરત જ મળી જશે.
-> વાંચન, લેખન અને ગણનનું એકંદર ગુણપત્રકની અલગ "Total" નામની શીટમાં જોઇ શકશો.
-> ગુણ મુજબની તારીજ "Tarij"નામની શીટમાં જોઇ શકશો.