6 Aug 2016

PRAGNA CLASS ACTIVITIES
 PRAGNA CLASS ACTIVITIES
પ્રજ્ઞા પ્રવૃત્તિ અંગેનું પ્રથમ e-magazine. પ્રજ્ઞા શાળામાં ભણાવતાં શિક્ષકમિત્રોને અધ્યાપનકાર્ય  કરાવવામાં મદદરૂપ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. બાળમિત્રોને પ્રવૃત્તિ દ્રારા શિક્ષણનો અનેરો આનંદ આવશે. પ્રજ્ઞા પ્રવૃત્તિ e- magazine Download કરવા માટે download પર ક્લિક કરો.⤵