24 Sep 2016

Discussion Forum SMC

Mitro Discussion Forum SMC Antargat Roj Ek Prashna Ane Teno Taran  Mukvama Aavshe
  1- બાળકોના શબ્દભંડોળ વધારવા માટે શું શું પ્રયત્ન કરવા જોઈએ ?
  Educare+
તારણ:                                                
  • દર અઠવાડિયે શબ્દકોશ માંથી પાંચ શબ્દો શોધી લાવવા

  • રોજ બોર્ડ ઉપર પાંચ નવા શબ્દો લખીને

  • શબ્દોની ક્વીઝ સ્પર્ધા દ્વારા

  • રોજ પ્રાથનાસભામાં બાળકોએ બે કે ત્રણ નવા શબ્દો અને તેનો અર્થ જણાવવો

  • આપની શાળા વ્યવસ્થાપન સમિતિ (એસ.એમ.સી) દ્વારા વિદ્યાર્થીઓના અને શાળાના વિકાસ માટે કોઈ નવીનીકરણ કરવામાં આવ્યું હોય તો તેની ટૂંકી વિગત જણાવો.