1 Oct 2016

"એન્ડ્રોઈડ ફોન માટેના અગત્યના શોર્ટ કોડ્સ"


Title:- "એન્ડ્રોઈડ ફોન માટેના અગત્યના શોર્ટ કોડ્સ"
 
ઘણી વખત આપણે આપણા એન્ડ્રોઇડ મોબાઈલ વિષે મહત્વની બાબતો જાણવા માટે ખુબ જ પરેશાની નો સામનો કરવો પડે છે. મોબાઈલનાં આ શોર્ટકટ કી થી તમે તમારા મોબાઈલનું સ્ટેટ્સ જાણી શકશો. આ રહી ખુબ જ અગત્યની શોર્ટકટ કી જે તમારી અગત્યની જાણકારી મેળવવા માટે ખુબ જ મદદરૂપ થઇ શકશે.
* *#0228# - મોબાઈલની બેટરીનું સ્ટેટ્સ ચેક કરવા માટે
* *#*#4636#*#* - ફોન ની બેઝીક જાણકારી, બેટરી ની ડીટેલ અને યુસેઝ જાણકારી મેળવવા માટે
* *#12580*369# - સોફ્ટવેર અને હાર્ડવેરની જાણકારી મેળવવા માટે
* *#*#3264#*#* - રેમનું વર્જન જાણવા માટે
* *#*#34971539#*#* - મોબાઈલ કેમેરા વિષે જાણવા માટે
* *#06# - તમારા મોબાઈલ નો IMEI ચેક કરવા માટે
* *#*#232337#*# - બ્લુટુથ નું એડ્રેસ જાણવા માટે
* *#*#0289#*#* - ઓડિયો ટેસ્ટ કરવા માટે
* *#*#273283*255*663282*#*#* - બધા મીડિયા ફાઈલના જડપી બેકઅપ માટે
* *#*#2664#*#* -ટચ સ્ક્રીન ટેસ્ટ માટે
* *#*#1472365#*#* - GPS નો ઝડપી ટેસ્ટ કરવા માટે
* *#*#232338#*#* - વાઈફાઈ મેક એડ્રેસ જાણવા માટે