6 Oct 2016

Discussion Forum SMC imp



 તમારા ગામની શાળા વધારે સારું કાર્ય કરે તે માટે શું કરવાની જરૂર છે? તેની નોંધ કરો.

તારણ:

  • સામુહિક, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા.

  • શિક્ષક નું સન્માન,શિક્ષકોને વધારાની કામગીરીમાંથી દૂર કરવા જોઈએ.

  • કમ્પ્યુટરની સુવિધા વધારવી.

  • દરેક બાળકને શિષ્યવૃત્તિ આપવી.

  • જન સમુદાયનું શાળા સાથે જોડાણ કરવું.

  • SMC દ્વારા સતત મૂલ્યાંકન થવું જોઈએ અને SMCની શાળામાં સક્રિય ભાગીદારી.

  • ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવો.

  • કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું જરુરી છે.

  • ગરીબ બાળકોને વ્યવસાયિક શિક્ષણ પૂરું પાડવું.

  • પ્રવૃત્તિલક્ષી શિક્ષણ પર વધુ ભાર મુકવો.

  • શાળામાં ક્લર્ક અને પટ્ટાવાળાની ભરતી હોવી જોઈએ.