8 Oct 2016

Discussion Forum SMC

 

ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણના અધિકાર મુજબની સુવિધાઓ છે કે નહી તેની ચકાસણી કરવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કઈ બાબતો ધ્યાન માં લેવામાં આવે છે?

તારણ:

  • પૂરતા શિક્ષકો

  • છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય

  • પૂરતા ઓરડા

  • પીવાના પાણી ની સુવિધા

  • શિક્ષકદીઠ વર્ગખંડ

  • શાળા પુસ્તકાલય